ભારતની ભૂગોળ (Geography of India)
ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો. 1) પહેલગામ 2) મુન્નાર 3) શિલોંગ 4) કોડાઈકેનાલ A) જમ્મુ કાશ્મીર B) કેરળ C) મેઘાલય D) તમિલનાડુ
ભારતની ભૂગોળ (Geography of India)
ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage) System અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System)વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે ?