ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?

હરિયાણા
રાજસ્થાન
ઉત્તરપ્રદેશ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ?

ઝારખંડ અને બિહાર
છત્તીસગઢ અને ઝારખંડ
ઓડીસ્સા અને ઝારખંડ
ઓડીસ્સા અને છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP