ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો પૈકી કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે છે ? કોર્બેટ ગીર કાઝીરંગા કાન્હા કોર્બેટ ગીર કાઝીરંગા કાન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું રાજ્ય ત્રણ બાજુએ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે ? નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ? તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગુરગાંવ ક્યાં આવેલું છે ? ન્યુ દિલ્હી દિલ્હી પંજાબ હરિયાણા ન્યુ દિલ્હી દિલ્હી પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ? કર્ણાટક - આંધ્રપ્રદેશ કેરળ - તામિલનાડુ કેરળ - કર્ણાટક આંધ્રપ્રદેશ કર્ણાટક - આંધ્રપ્રદેશ કેરળ - તામિલનાડુ કેરળ - કર્ણાટક આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાપનાશમ જળવિદ્યુત પ્રોજેક્ટ કઈ નદી પર તૈયાર કરવામાં આવેલો છે ? કાવેરી પેરિયાર તામ્રપર્ણી પાપકારા કાવેરી પેરિયાર તામ્રપર્ણી પાપકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP