ભારતની ભૂગોળ (Geography of India) વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ? મુંબઈ ન્યુ દિલ્હી કોલકત્તા વિજયવાડા મુંબઈ ન્યુ દિલ્હી કોલકત્તા વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ? વિષુવવૃત્ત મકરવૃત્ત કર્કવૃત્ત ધ્રુવવૃત્ત વિષુવવૃત્ત મકરવૃત્ત કર્કવૃત્ત ધ્રુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ખરીફ પાકની લણણી ક્યારે થાય છે ? મે - જૂન માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ ઓક્ટોબર - નવેમ્બર મે - જૂન માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ ઓક્ટોબર - નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ? જ્વાળામુખી પર્વત ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ? બોર્ડર સીક્યોરીટી ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ સુરક્ષા સીમા બળ રેપીડ એક્શન ફોર્સ બોર્ડર સીક્યોરીટી ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ સુરક્ષા સીમા બળ રેપીડ એક્શન ફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર પ્રદેશની ન્યાયિક રાજધાનીનું નામ જણાવો. વારાણસી પ્રયાગરાજ લખનૌ કાનપુર વારાણસી પ્રયાગરાજ લખનૌ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP