ભારતની ભૂગોળ (Geography of India) બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ? મુકુર્તિગિરિ મુલ્લયનગિરિ નિલાયનગિરિ ડોડાબેટ્ટામગિરિ મુકુર્તિગિરિ મુલ્લયનગિરિ નિલાયનગિરિ ડોડાબેટ્ટામગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ? દમણ અને દીવ આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ દમણ અને દીવ આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage system) બંગાળના અખાતમાં આવેલી છે ? આપેલ પૈકી એક પણ નહીં મહાનદી, ક્રિષ્ના અને કાવેરી આપેલ તમામ ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી આપેલ પૈકી એક પણ નહીં મહાનદી, ક્રિષ્ના અને કાવેરી આપેલ તમામ ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? તમિલનાડુ - ચિલ્કા જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર આંધ્રપ્રદેશ - કોલાર રાજસ્થાન - સાંભર તમિલનાડુ - ચિલ્કા જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર આંધ્રપ્રદેશ - કોલાર રાજસ્થાન - સાંભર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હુગલી ઓદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે ? કોલકાતા - કોન નગર કોલકાતા - રિશરા કોલકાતા - હાવડા કોલકાતા - મેદનીપુર કોલકાતા - કોન નગર કોલકાતા - રિશરા કોલકાતા - હાવડા કોલકાતા - મેદનીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી ? ચૂનો ચોક કોલસો માટીના ખડક ચૂનો ચોક કોલસો માટીના ખડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP