ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે ? પદ્યવાર્તા આખ્યાન પ્રબંધ કાફી પદ્યવાર્તા આખ્યાન પ્રબંધ કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે. હેમચંદ્ર સૂરી હેમપ્રભસૂરિ હેમવિજય સૂરિ નિષ્કલંકી નારાયણ હેમચંદ્ર સૂરી હેમપ્રભસૂરિ હેમવિજય સૂરિ નિષ્કલંકી નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તાનું નામ જણાવો. શીશુ અને સખી રાજાધિરાજ અડધે રસ્તે મારી કમલા શીશુ અને સખી રાજાધિરાજ અડધે રસ્તે મારી કમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ભક્તિયુગના સાહિત્યકાર છે ? પંડિત સુખલાલજી બાપુ ગાયકવાડ શ્રીરંગ અવધૂત દાસી જીવણ પંડિત સુખલાલજી બાપુ ગાયકવાડ શ્રીરંગ અવધૂત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ શિવપ્રકાશ પુટપ્પા ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ શિવપ્રકાશ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP