ભારતની ભૂગોળ (Geography of India) દ્વિપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે ? તળાવો કૂવા અને ટ્યુબવેલ નહેરો આપેલ તમામ તળાવો કૂવા અને ટ્યુબવેલ નહેરો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? નર્મદા ગંગા સતલુજ કૃષ્ણા નર્મદા ગંગા સતલુજ કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો. 8.2 અને 9.0 8.5 અને 9.2 8.6 અને 7.9 8.1 અને 8.8 8.2 અને 9.0 8.5 અને 9.2 8.6 અને 7.9 8.1 અને 8.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો ટાપુ ભારતે વર્ષ 1947માં શ્રીલંકાને સોંપી દીધો હતો ? કચ્છતિવુ ડેલ્ફટ અનલાતિવુ નૈનાતિવુ કચ્છતિવુ ડેલ્ફટ અનલાતિવુ નૈનાતિવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? રાજસ્થાન - સાંભર તમિલનાડુ - ચિલ્કા જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર આંધ્રપ્રદેશ - કોલાર રાજસ્થાન - સાંભર તમિલનાડુ - ચિલ્કા જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર આંધ્રપ્રદેશ - કોલાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે ? 2 5 3 4 2 5 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP