ભારતની ભૂગોળ (Geography of India) "ગાંધીસાગર", "રાણા પ્રતાપ સાગર" અને "જવાહર સાગર" બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે ? સતલજ બિયાસ યમુના ચંબલ સતલજ બિયાસ યમુના ચંબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે ? દચિગામ મદુમલાઈ માનસ પેરિયાર દચિગામ મદુમલાઈ માનસ પેરિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લૂસાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે ? નાગાલેન્ડ મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે ? 84.86% 80.84% 82.14% 81.16% 84.86% 80.84% 82.14% 81.16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ? ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વંટાળનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ વાતાગ્રનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વંટાળનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ વાતાગ્રનો વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ધી ઇન્ડિયન આર્યન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું કયાં સ્થપાયું હતું ? કોલકતા મીરપુર હીરાપુર કુલ્ટી કોલકતા મીરપુર હીરાપુર કુલ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP