ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી ? ગોદાવરી કૃષ્ણા કોસી કાવેરી ગોદાવરી કૃષ્ણા કોસી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં "ઘઉંના કોઠાર" તરીકે કયું રાજ્ય જાણીતું છે ? મધ્યપ્રદેશ પંજાબ ગુજરાત હરિયાણા મધ્યપ્રદેશ પંજાબ ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ? કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર હકદીયાથી અલ્હાબાદ સાદિયાથી ધુબરી ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર હકદીયાથી અલ્હાબાદ સાદિયાથી ધુબરી ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી કયા અક્ષયઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ? પવન ઉર્જા સૌર ઉર્જા જૈવ ઉર્જા ભૂ-તાપીય ઉર્જા પવન ઉર્જા સૌર ઉર્જા જૈવ ઉર્જા ભૂ-તાપીય ઉર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કાગળની પ્રથમ મીલ કયાં સ્થપાઈ ? સીરામપુર નાસિક ટીટાનગર ચેન્નાઈ સીરામપુર નાસિક ટીટાનગર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે ? 3210 3216 2933 3214 3210 3216 2933 3214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP