ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

લાલ મરચાં - આંધ્રપ્રદેશ
કેસર - જમ્મુ કાશ્મીર
કુદરતી રબ્બર - કેરલા
આદુ - સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મેઘાલય
નાગાલેન્ડ
મણિપુર
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ?

કોપર ઓક્સાઈડ
એલ્યુમિનિયમ સંયોજનો
આઈરન ઓક્સાઇડ
જસત સંયોજનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP