કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ગ્રહ પર સ્થિત સૂર્યમંડળના સૌથી મોટો જ્વાળામુખી ઓલમ્પસ મોન્સની તસવીર જારી કરવામાં આવી ? મંગળ શુક્ર શનિ ગુરુ મંગળ શુક્ર શનિ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 'દાવોસ ઇન ધ ડેઝર્ટ' તરીકે ___ ને ઓળખવામાં આવે છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એક વ્યક્તિના કાર્બનફૂટપ્રિન્ટનું આકલન કરવા માટે 'કાર્બનવોચ' મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? દિલ્હી પુડુચેરી લદાખ ચંદીગઢ દિલ્હી પુડુચેરી લદાખ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનો પ્રથમ જીઓથર્મલ ફિલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ? લદાખ પંજાબ હિમાચલ પ્રદેશ રાજસ્થાન લદાખ પંજાબ હિમાચલ પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) મોદી સરકાર 2.0ના ત્રીજા બજેટ 2021-22માં વીમા ક્ષેત્રમાં FDI 49 ટકાથી વધારીને કેટલું કરવામાં આવ્યું ? 70 ટકા 74 ટકા 85 ટકા 100 ટકા 70 ટકા 74 ટકા 85 ટકા 100 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કેશુભાઈ પટેલને ભારત સરકારે કયો પુરસ્કાર એનાયત કર્યો ? પદ્મવિભૂષણ ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP