ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? પંજાબ અમૃતસર ઉદયપુર જયપુર પંજાબ અમૃતસર ઉદયપુર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પશ્ચિમઘાટના વર્ષાછાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે ? મહાબળેશ્વર પંચગીની બારામતી રત્નાગીરી મહાબળેશ્વર પંચગીની બારામતી રત્નાગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-યમુના-કાવેરી-મહાનદી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના યમુના-નર્મદા-મહાનદી-કાવેરી મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-યમુના-કાવેરી-મહાનદી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના યમુના-નર્મદા-મહાનદી-કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ ક્યા નામે ઓળખાય છે ? કોરિનાળ ખદીર બેટ આલિયા બેટ બાણ ગંગા કોરિનાળ ખદીર બેટ આલિયા બેટ બાણ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માચીસના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું શહેર જાણીતું છે ? માયસોર કોઇમ્બતુર શીવાકાશી પોંડિચેરી માયસોર કોઇમ્બતુર શીવાકાશી પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર પ્રદેશની ન્યાયિક રાજધાનીનું નામ જણાવો. લખનૌ પ્રયાગરાજ કાનપુર વારાણસી લખનૌ પ્રયાગરાજ કાનપુર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP