ભારતની ભૂગોળ (Geography of India) ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે ? હિન્દી કોંકણી મરાઠી ગુજરાતી હિન્દી કોંકણી મરાઠી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "બામ્બૂ ડ્રીપ ઈરીગેશન" પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે ? મેઘાલય સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બદામ પહડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનીજની મુખ્ય ખાણો છે ? જસત બોકસાઈડ ફ્લોરસ્પાર લોહ-અયસ્ક જસત બોકસાઈડ ફ્લોરસ્પાર લોહ-અયસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીલગીરિ પર્વતમાળામાં ક્યાં વૃક્ષો વધારે જોવા મળે છે ? બાવળ દેવદાર યુકેલિપ્ટસ આસોપાલવ બાવળ દેવદાર યુકેલિપ્ટસ આસોપાલવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ? 148 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અગત્યની સીમા-દોરી (boundary lines) અને સંબંધિત દેશોના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? મેક મોહન લાઈન - ભારત અને ચીન ડુરાન્ડ લાઈન - પાકિસ્તાન અને ભારત આપેલ તમામ મેગીનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની મેક મોહન લાઈન - ભારત અને ચીન ડુરાન્ડ લાઈન - પાકિસ્તાન અને ભારત આપેલ તમામ મેગીનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP