ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકી રચના કોની કૃતિ છે ? લાભશંકર ઠાકર ધૂમકેતુ મોહમંદ માંકડ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર ધૂમકેતુ મોહમંદ માંકડ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. સલમા ફાતિમા શરીફા મરિયમ સલમા ફાતિમા શરીફા મરિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો. મલયાનિલ સુંદરમ્ ઉમાશંકર જોશી મુનશી મલયાનિલ સુંદરમ્ ઉમાશંકર જોશી મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP