ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ? ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર મધ્ય વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર મધ્ય વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ? જમીનનાં દબાણને કારણે સમુદ્રનાં પ્રવાહોને કારણે ચંદ્રના આકર્ષણના કારણે જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે જમીનનાં દબાણને કારણે સમુદ્રનાં પ્રવાહોને કારણે ચંદ્રના આકર્ષણના કારણે જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ? ચિલ્લડ દમચૌક મુઝફ્ફરાબાદ મીરપુર ચિલ્લડ દમચૌક મુઝફ્ફરાબાદ મીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે ? હુગલી મેઘના કેન ગંડક હુગલી મેઘના કેન ગંડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે ? કેદારનાથ રુદ્રપ્રયાગ બંદ્રીનાથ ગૌમુખ કેદારનાથ રુદ્રપ્રયાગ બંદ્રીનાથ ગૌમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભાકરાનાંગલ ડેમ, હિમાચલ પ્રદેશના કયા વિસ્તારમાં આવેલ છે ? કાંગરા બિલાસપુર શિમલા ચમ્બા કાંગરા બિલાસપુર શિમલા ચમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP