ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મંજરી મુંજ કાક મુંજાલ મંજરી મુંજ કાક મુંજાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? મુકેશ જોષી નિરંજન ભગત શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી મુકેશ જોષી નિરંજન ભગત શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો. પ્રતીક લીલેરો ઢાળ અશબ્દ સમીપ પ્રતીક લીલેરો ઢાળ અશબ્દ સમીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં પ્રગટ થતું સૌથી જૂનામાં જૂનું સામાયિક કયું છે ? ઉદ્દેશ્ય સંસ્કૃતિ બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ ઉદ્દેશ્ય સંસ્કૃતિ બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ધીરા ભગત દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ધીરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP