ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે ? 26 સેકન્ડ 20 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 26 સેકન્ડ 20 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ? છત્રપતિ શિવાજી તાત્યા ટોપે મહારાણા પ્રતાપ સંભાજી છત્રપતિ શિવાજી તાત્યા ટોપે મહારાણા પ્રતાપ સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહનરાય બી.જી. તીલક શહીદ ભગતસિંહ લાલા લજપતરાય રાજા રામમોહનરાય બી.જી. તીલક શહીદ ભગતસિંહ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP