ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ હિંદ ફોજ આઝાદ ભારત સેના ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ આઝાદ ભારત સેના ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી એક સ્થળેથી બીજા સ્થળે જવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી એક સ્થળેથી બીજા સ્થળે જવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી જમનલાલ બજાજ શ્રી મદન મોહન માલવીય શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી સૈફુદીન કિચલુ શ્રી જમનલાલ બજાજ શ્રી મદન મોહન માલવીય શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી સૈફુદીન કિચલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ભારતીય શહેરને 'પૂર્વનું વેનિસ' કહેવામાં આવે છે ? ગોવા ઉદયપુર ગુંટુર હૈદરાબાદ ગોવા ઉદયપુર ગુંટુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે ? 26 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 20 સેકન્ડ 26 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? એલિફન્ટાની ગુફાઓ અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ જોગીમારા ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ જોગીમારા ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP