ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? ખુદીરામ બોઝ બિસ્મિલ સુખદેવ મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ બિસ્મિલ સુખદેવ મદનલાલ ધિંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ? ગુપ્તકાળ મૌર્યકાળ પાંડયકાળ શક-ક્ષત્રપકાળ ગુપ્તકાળ મૌર્યકાળ પાંડયકાળ શક-ક્ષત્રપકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? લુધિયાણા જલંધર અમૃતસર લાહોર લુધિયાણા જલંધર અમૃતસર લાહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-A, 2-B, 3-D, 4-C 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-A, 3-C, 4-D 1-A, 2-B, 3-D, 4-C 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-A, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? બાળગંગાધર તિલક લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ એકેય નહીં બાળગંગાધર તિલક લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP