ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? જવાહરલાલ નેહરુ રાજા રામમોહનરાય લોકમાન્ય ટિળક લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ રાજા રામમોહનરાય લોકમાન્ય ટિળક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 બીજી ગોળમેજી પરિષદ - 1936 કેબિનેટ મિશન યોજના - 1944 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 બીજી ગોળમેજી પરિષદ - 1936 કેબિનેટ મિશન યોજના - 1944 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ? મુગ્ગાલીપટ્ટ તીસા આનંદ અન્થપીંડદા ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા આનંદ અન્થપીંડદા ઉપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ? ડબલ્યુ.સી.બેનરજી એ. ઓ. હ્યુમ વિલિયમ એડમ આનંદ મોહન બોઝ ડબલ્યુ.સી.બેનરજી એ. ઓ. હ્યુમ વિલિયમ એડમ આનંદ મોહન બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ? પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? ચંદ્ર સોમેશ્વર તૃતીય બિલ્હણ વિજયસેન ચંદ્ર સોમેશ્વર તૃતીય બિલ્હણ વિજયસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP