સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
છ બેલ એક સાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે. તે દરેક બેલ 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. તો 30 મિનિટના સમયગાળામાં કેટલી વાર બધા જ બેલ એક સાથે વાગશે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાન અદલ-બદલ કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યાની 5/6 જેટલી બને છે. મૂળ સંખ્યાના અંકોનો તફાવત 1 છે તો સંખ્યા શોધો.