ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ? કથા છંદોગ્ય ઈશા પ્રશ્ના કથા છંદોગ્ય ઈશા પ્રશ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલ્તાને સૌપ્રથમ વખત 'Famine Code' બનાવેલ હતો ? બલ્બન ફિરૂઝ તઘલક અલાઉદ્દીન ખીલજી મોહમ્મદ બિન તુઘલક બલ્બન ફિરૂઝ તઘલક અલાઉદ્દીન ખીલજી મોહમ્મદ બિન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? જર્મન અંગ્રેજ ફ્રેન્ચ પોર્ટુગીઝ જર્મન અંગ્રેજ ફ્રેન્ચ પોર્ટુગીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? લુધિયાણા લાહોર અમૃતસર જલંધર લુધિયાણા લાહોર અમૃતસર જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે. સંગીત સમ્રાટ સંગીત રત્નાકર તુતી-એ-હિન્દ આપેલ પૈકી એક પણ નહીં સંગીત સમ્રાટ સંગીત રત્નાકર તુતી-એ-હિન્દ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP