ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ? મોહેં-જો-દરો લોથલ ચન્હૂદરો ધોળાવીરા મોહેં-જો-દરો લોથલ ચન્હૂદરો ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? બાળગંગાધર તિલક એકેય નહીં બિપિનચંદ્ર પાલ લાલા લજપતરાય બાળગંગાધર તિલક એકેય નહીં બિપિનચંદ્ર પાલ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? ખરોષ્ઠિ ઈરાની હજુ લીપી ઓળખાઈ નથી બ્રાહમી ખરોષ્ઠિ ઈરાની હજુ લીપી ઓળખાઈ નથી બ્રાહમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 1 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP