ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? ઘગ્ગર-હાકરા રાવી જેલમ સતલજ ઘગ્ગર-હાકરા રાવી જેલમ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. કોમી દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત જાહેર દરખાસ્ત આધુનિક દરખાસ્ત કોમી દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત જાહેર દરખાસ્ત આધુનિક દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું ? ગાંધીજી મદનમોહન માલવીયા જવાહરલાલ નેહરુ શ્રીમતી એની બેસેન્ટ ગાંધીજી મદનમોહન માલવીયા જવાહરલાલ નેહરુ શ્રીમતી એની બેસેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઇન્ડિકા' પુસ્તકના રચયિતા છે- હ્યુ એન ત્સંગ મૈગેસ્થનીજ ફાહ્યાન કૌટિલ્ય હ્યુ એન ત્સંગ મૈગેસ્થનીજ ફાહ્યાન કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? ભવભૂતી હરીસેના કાલિદાસ માઘ ભવભૂતી હરીસેના કાલિદાસ માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP