ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ?

કાકડીયા રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું
બહામણી રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ?

ગુપ્તકાળ
પાંડયકાળ
મૌર્યકાળ
શક-ક્ષત્રપકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ?

સતારા
વરાડ પ્રાંત
તાંજોર
અવધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
સંપ્રતિ
બિંદુસાર
બૃહદરથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP