ભારતનો ઈતિહાસ (History of India) ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? ચાલુક્ય પાલ ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ ચાલુક્ય પાલ ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? અલાહાબાદ પટના ભોપાલ મુંબઈ અલાહાબાદ પટના ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? બિંદુસાર ધનનંદ ચંદ્રગુપ્ત કૌટિલ્ય બિંદુસાર ધનનંદ ચંદ્રગુપ્ત કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1920 વર્ષ 1912 વર્ષ 1930 વર્ષ 1925 વર્ષ 1920 વર્ષ 1912 વર્ષ 1930 વર્ષ 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો ? લોખંડ સોનું ચાંદી તાંબુ લોખંડ સોનું ચાંદી તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ? બાજીરાવ બીજો નાના ફડનવીસ બાજીરાવ પહેલો બાલાજી બાજીરાવ બાજીરાવ બીજો નાના ફડનવીસ બાજીરાવ પહેલો બાલાજી બાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP