ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ? રાજરાજા ચોલા રાજાધિરાજ ચોલા કુલોત્તુંગ ચોલા રાજેન્દ્ર ચોલા રાજરાજા ચોલા રાજાધિરાજ ચોલા કુલોત્તુંગ ચોલા રાજેન્દ્ર ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ચેમ્બરલેન એડન એટલી વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એડન એટલી વિન્સ્ટન ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1925 1947 1945 1932 1925 1947 1945 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? ડેવીડ હેર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હેનરી દેરોઝિયા આપેલ પૈકી એક પણ નહીં ડેવીડ હેર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હેનરી દેરોઝિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? ચાલુક્ય અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મુઘલ અર્થતંત્ર ચાલુક્ય અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મુઘલ અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP