ભારતનો ઈતિહાસ (History of India) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ? અકબર ઔરંગઝેબ હુમાયુ શાહજહાં અકબર ઔરંગઝેબ હુમાયુ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? રામાયણનો અથર્વવેદનો રાજતરંગિણીનો મહાભારતનો રામાયણનો અથર્વવેદનો રાજતરંગિણીનો મહાભારતનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ? પોર્ટુગીઝના ફ્રાંચના બ્રિટિશના ડચના પોર્ટુગીઝના ફ્રાંચના બ્રિટિશના ડચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. રાસબેહારી બોઝ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ નિરંજનસિંઘ ગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? પાર્શ્વનાથ નેમિનાથ શાંતિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ નેમિનાથ શાંતિનાથ સુમતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. અચીસન કમિશન આપેલ પૈકી કોઇ નહી હંટર કમિશન સાયમન કમિશન અચીસન કમિશન આપેલ પૈકી કોઇ નહી હંટર કમિશન સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP