ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો : પીયૂષ પ્રિય સ્પ્રહનીય સુધા પરમતત્વ પ્રિય સ્પ્રહનીય સુધા પરમતત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વિયોગને કારણે મનમાં બળ્યા કરવું. હિજરાવું ઝૂરવું આપેલ તમામ સંતાપ હિજરાવું ઝૂરવું આપેલ તમામ સંતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ...' - આ પંક્તિમાં કયો અલંકાર જણાય છે ? ઉપમા એક પણ નહીં રૂપક વ્યતિરેક ઉપમા એક પણ નહીં રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડી ખોટી છે તે જણાવો. લાડણી-સ્ત્રીલિંગ માયા-સ્ત્રીલિંગ ચૂંદડી-સ્ત્રીલિંગ દિલ-સ્ત્રીલિંગ લાડણી-સ્ત્રીલિંગ માયા-સ્ત્રીલિંગ ચૂંદડી-સ્ત્રીલિંગ દિલ-સ્ત્રીલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? પુત્ર પિતા સ્વજન પુત્રી પુત્ર પિતા સ્વજન પુત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP