ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી. ડી.કે.કર્વે ભગિની નિવેદિતા રવીન્દ્રનાથ ટાગોર એની બેસન્ટ ડી.કે.કર્વે ભગિની નિવેદિતા રવીન્દ્રનાથ ટાગોર એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? લોર્ડ નોર્થબ્રેક લોર્ડ મેયો લોર્ડ લીટન લોર્ડ રિપન લોર્ડ નોર્થબ્રેક લોર્ડ મેયો લોર્ડ લીટન લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 10% 1% 8% 5% 10% 1% 8% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ? ચંદ્રશેખર આઝાદ સૂર્યસેન સુભાષચંદ્ર બોજ રાસબિહારી બઝ ચંદ્રશેખર આઝાદ સૂર્યસેન સુભાષચંદ્ર બોજ રાસબિહારી બઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? રાવી ગંગા જેલમ સતલજ રાવી ગંગા જેલમ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP