સામાન્ય જ્ઞાન (GK)
"ઉષ્માભર્યુ સ્વાગત કરવું" ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં

કંઠે ભુજાઓ રોપવી
આંખો ઠરવી
તલવાર તાણવી
ગૂડા ભાંગી નાખવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ?

મૂળરાજ પ્રથમ
ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

આપેલ માંથી કોઇ નહીં
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP