GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પૂરો.83 - 325 = ___ 4 0 (શૂન્ય) 16 2 4 0 (શૂન્ય) 16 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 1 kilo bytes એટલે કેટલા Bytes થાય છે ? 1000 1048 1024 1090 1000 1048 1024 1090 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Wordમાં ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ___ કહેવાય છે. Editing Re-writing Setting Writing Editing Re-writing Setting Writing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક વસ્તુને 240 રૂ. માં વેચતાં 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ? રૂ.300 રૂ.270 રૂ.320 રૂ.240 રૂ.300 રૂ.270 રૂ.320 રૂ.240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ? 10 મિનિટ 15 મિનિટ 6 મિનિટ 20 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 6 મિનિટ 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક રકમનાં 5% સાદા વ્યાજના પાંચમાં વર્ષ અને છઠ્ઠા વર્ષના વ્યાજમાં રૂ. 42 નો તફાવત છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 8400 રૂ. 12000 રૂ. 840 રૂ. 7600 રૂ. 8400 રૂ. 12000 રૂ. 840 રૂ. 7600 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP