ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દોઢ ડાહ્યુ' સમાસનો પ્રકાર જણાવો. ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો. ત્રીજો પુરુષ અન્યોન્યવાચક દર્શક સાપેક્ષ ત્રીજો પુરુષ અન્યોન્યવાચક દર્શક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અગ્રેસર’ શબ્દોનો વિગ્રહ કેમ થશે ? અગ્ર અને સર આગળ ફરનાર અગ્રમાં સર આગળ સહનાર અગ્ર અને સર આગળ ફરનાર અગ્રમાં સર આગળ સહનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? મોટું પરાક્રમ કરવું પ્રપંચ કરવો મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું મોટું પરાક્રમ કરવું પ્રપંચ કરવો મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નકામો પ્રયાસ કરવો એવો અર્થ આપતો નથી ? ચિંથરા ફાડવાં પાણી વલોણું કરવું રાઈનો પહાડ કરવો ગોદડે ગાંઠ વાળવી ચિંથરા ફાડવાં પાણી વલોણું કરવું રાઈનો પહાડ કરવો ગોદડે ગાંઠ વાળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામિની કોકિલા કેલી કૂજન કરે' - અલંકાર ઓળખાવો વર્ણાનુપ્રાસ આંતરપ્રાસ શ્લેષ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ આંતરપ્રાસ શ્લેષ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP