ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? અમૃતસરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં જાલંધરમાં અમૃતસરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં જાલંધરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ? લૉર્ડ વેલિંગ્ટન લોર્ડ લિટન લોર્ડ ચેમ્સફર્ડ સર જાર્જ સ્ટેનલે લૉર્ડ વેલિંગ્ટન લોર્ડ લિટન લોર્ડ ચેમ્સફર્ડ સર જાર્જ સ્ટેનલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં રાજ્યની જમીનમાં વાવણી પર અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં રાજ્યની જમીનમાં વાવણી પર અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? સારનાથ મઠ સ્થાનવિશ્વર મઠ જલંધર મઠ મહાબોધિ મઠ સારનાથ મઠ સ્થાનવિશ્વર મઠ જલંધર મઠ મહાબોધિ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે ? ઉત્તર પ્રદેશ ઝારખંડ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? જવ ઘઉં તલ ડાંગર જવ ઘઉં તલ ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP