ભારતનો ઈતિહાસ (History of India) 'ઇન્ડિકા' પુસ્તકના રચયિતા છે- હ્યુ એન ત્સંગ મૈગેસ્થનીજ કૌટિલ્ય ફાહ્યાન હ્યુ એન ત્સંગ મૈગેસ્થનીજ કૌટિલ્ય ફાહ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? ટોલેમી રવિશંકર મહારાજ અલબરૂની ઝવેરચંદ મેઘાણી ટોલેમી રવિશંકર મહારાજ અલબરૂની ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ? રાજરાજા પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ ચંદેલ રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ રાજરાજા પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ ચંદેલ રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? ઈલ્તુમીશનો ગુંબજ કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર આપેલ પૈકી એક પણ નહીં ઈલ્તુમીશનો ગુંબજ કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી -I a) દેવેન્દ્રનાથ ટાગોરb) જ્યોતિબા ફૂલે c) દુર્ગારામ મહેતા d) શિવનારાયણ અગ્નિહોત્રી યાદી - II i) માનવધર્મ સભાii) તત્વબોધિની સભા iii) દેવ સમાજ iv) સત્યશોધક સભા a-i, b-iii, c-iv, d-ii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-ii, c-i, d-iv a-ii, b-iv, c-i, d-iii a-i, b-iii, c-iv, d-ii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-ii, c-i, d-iv a-ii, b-iv, c-i, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP