ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું' આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે. રહો બેફિકર વાયદો મહારાજ રહો બેફિકર વાયદો મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા શબ્દ માટે વિકલ્પોમાંથી સામાનાર્થી શબ્દ શોધો.સરસ્વતી- ભારતી ભરતી સૂરત સુંદર ભારતી ભરતી સૂરત સુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? વૃક્ષ દલપતરામ દાતણ ઝરણું વૃક્ષ દલપતરામ દાતણ ઝરણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. ગિરિશૃંગ ગિરીશૃંગ ગીરીશ્રુંગ ગીરીશૃંગ ગિરિશૃંગ ગિરીશૃંગ ગીરીશ્રુંગ ગીરીશૃંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. ચડ્ડી વાદળી હતી તેણે ચડ્ડી વાદળી હતી તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ" નો વિરુદ્ધાર્થી છે ? મોટુ સંપૂર્ણ સ્થૂલ જાડુ મોટુ સંપૂર્ણ સ્થૂલ જાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP