ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ ધોડાર કુંજાર વાંસણી જોગાણ ધોડાર કુંજાર વાંસણી જોગાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખીલો થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અંદર જતા રહેવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું જડ થઈ જવું અંદર જતા રહેવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું જડ થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો : 'સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું' સ્પષ્ટ દ્રષ્ટા ત્રિકાળદર્શી સ્પંદ સ્પષ્ટ દ્રષ્ટા ત્રિકાળદર્શી સ્પંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. અમૃત વિષ મીઠું મિષ્ઠ મધુર વિષ મીઠું મિષ્ઠ મધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું સમાનાર્થી જોડકું ખોટું છે ? વલોપાત - કલ્પાંત દુર્ધર્ષતા - કોમળતા અતીત - ભૂતકાળ સંગતિ - સહવાસ વલોપાત - કલ્પાંત દુર્ધર્ષતા - કોમળતા અતીત - ભૂતકાળ સંગતિ - સહવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે ? ઝૂલણા સવૈયા ચોપાઈ દોહરો ઝૂલણા સવૈયા ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP