ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

શ્યામજીકૃષ્ણ વર્માએ
વિનાયક સાવરકરે
ભગતસિંહે
ચંદ્રશેખર આઝાદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?

દાદાભાઈ નવરોજી
બદુરીદિ્ન તૈયબજી
વ્યોમેશચંદ્ર બેનરજી
સર સી. શંરણનાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP