ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાષાંતરનો અર્થ છે. તરજુમો તરકારી તરવટ તરકીબ તરજુમો તરકારી તરવટ તરકીબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. "ક્યારેક ચાંદી શી ઝળાહળા થતી નદીને જોતો" ઉપમા રૂપક સજીવારોપણ અનન્વય ઉપમા રૂપક સજીવારોપણ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના દર્શાવેલા શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? ચિચિયારી ઊંઘણશિ સન્યાસિની અનુભુતિ ચિચિયારી ઊંઘણશિ સન્યાસિની અનુભુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા શબ્દો પૈકી નીચેના વાક્યોમાંનો "વિશેષણ" શબ્દ શોધો. ઘોડા ચમકદાર કાળા દરબાર ઘોડા ચમકદાર કાળા દરબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અત્યારે સમજી જા કેમકે, પછી જરા પણ સમય નહીં મળે. - સંયોજકનો પ્રકાર જણાવો. પર્યાયવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક કારણવાચક પર્યાયવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP