ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દુષણ'નો વિરૂદ્વાર્થી શબ્દ કયો છે ? પ્રદૂષણ ભૂષણ આભૂષણ કદૂષણ પ્રદૂષણ ભૂષણ આભૂષણ કદૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલામાં મને રસ પડે છે, તને ? - કયો શબ્દ સર્વનામ ઉપરાંત દર્શક છે ? તને મને પેલા(માં) રસ તને મને પેલા(માં) રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મકરસંક્રાંતિથી કુંવારી કન્યાઓ કયુ વ્રત શરૂ કરે છે ? ટીલી વ્રત ફૂલકાજળી ગૌરીવ્રત નિર્જળા વ્રત ટીલી વ્રત ફૂલકાજળી ગૌરીવ્રત નિર્જળા વ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિક વ્યંજનો કેટલા છે ? 2 4 7 5 2 4 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. મ્યુનીસિપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી મ્યુનીસિપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP