ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? પિરવા સાહગૌરા ગિરનાર અનુરાધાપુર પિરવા સાહગૌરા ગિરનાર અનુરાધાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? નેમિનાથ પાર્શ્વનાથ મહાવીર મલ્લીનાથ નેમિનાથ પાર્શ્વનાથ મહાવીર મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ? પુરુગુપ્ત સ્કંદગુપ્ત બ્રહ્મગુપ્ત કુમારગુપ્ત પ્રથમ પુરુગુપ્ત સ્કંદગુપ્ત બ્રહ્મગુપ્ત કુમારગુપ્ત પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? ભીમદેવ-1 કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ મુલકરાજ ભીમદેવ-1 કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ મુલકરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? કાવેરી સતલજ હુગલી નર્મદા કાવેરી સતલજ હુગલી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? રામાનંદ શંકરાચાર્ય નાનક કબીર રામાનંદ શંકરાચાર્ય નાનક કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP