ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? આખ્યાન ચાબખા ભજન છપ્પા આખ્યાન ચાબખા ભજન છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ આપેલ પૈકી એક પણ નહીં વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરીગીત શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઢળક ઢળિયો રે શામળિયો' - પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ ઉપમા વ્યતિરેક અતિશયોક્તિ શ્લેષ ઉપમા વ્યતિરેક અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની ઘૂંઘટવાળી તાબે થયેલ શ્યામવર્ણવાળી મિથ્યાભિમાની ઘૂંઘટવાળી તાબે થયેલ શ્યામવર્ણવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ અર્ધસ્વર ગણાય છે ? ય્ ષ્ ક્ષ સ્ ય્ ષ્ ક્ષ સ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP