કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો ? વિશ્વભૂષણ હરિચંદન વજુભાઈ વાળા ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન જગદીપ ઢાંખર વિશ્વભૂષણ હરિચંદન વજુભાઈ વાળા ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન જગદીપ ઢાંખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય પ્રવાસી શ્રમિકોને સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી પ્રવાસ શ્રમિક ઉદ્યમિતા વિકાસ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? રાજસ્થાન બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનો પ્રથમ જીઓથર્મલ ફિલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ? લદાખ રાજસ્થાન હિમાચલ પ્રદેશ પંજાબ લદાખ રાજસ્થાન હિમાચલ પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઓક્સફર્ડ લેંગ્વેજીસે હિન્દી વર્ડ ઓફ ધ યર 2020 તરીકે કયો શબ્દ જાહેર કર્યો ? સ્વાસ્થ્ય મહામારી આત્મનિર્ભર ભારત આત્મનિર્ભરતા સ્વાસ્થ્ય મહામારી આત્મનિર્ભર ભારત આત્મનિર્ભરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી વૈશ્વિક જળવાયુ જોખમ સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 6 10 7 5 6 10 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 118 વર્ષ બાદ પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક મેન્ડોરીન જોવા મળ્યું ? મેઘાલય આસામ રાજસ્થાન ગુજરાત મેઘાલય આસામ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP