કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'પેય જળ સર્વેક્ષણ' હાથ ધર્યું ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રસભાના વિપક્ષના નેતા તરીકે ગુલામનબી આઝાદનું સ્થાન લીધું. મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય રેલવે દ્વારા બ્રોડગેજનું 100 ટકા વિદ્યુતીકરણ કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે ? ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2021 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2021 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ (CWCM) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું ? ભોપાલ દહેરાદૂન ચેન્નાઈ બેંગલુરુ ભોપાલ દહેરાદૂન ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ કોવોવેકસ (Covovax) COVID-19 વેક્સિન લૉન્ચ કરી ? ભારત બાયોટેક સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડીસ સનફાર્મા ભારત બાયોટેક સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડીસ સનફાર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અર્જુન Mk-1A શું છે ? લેજર તોપ ક્રૂજ મિસાઈલ સ્ટીલ્ધ બોમ્બર બેટલ ટેન્ક લેજર તોપ ક્રૂજ મિસાઈલ સ્ટીલ્ધ બોમ્બર બેટલ ટેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP