• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે' આ વાક્યમાં નીપાત ઓળખાવો.

જ્યાં
સુધી
જ
ત્યાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"હમણાં ડોક્ટર આવીને ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે" વાક્યોમાં સંયોજક શોધો.

દેશે
હમણાં
એટલે
ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.'

ઉપમા
રૂપક
શ્લેષ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ?

દ્વિગુ
બહુવ્રીહી
મધ્યમપદલોપી
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. - સઘરિયા

અપ્રમાણ દેહ
સંતોષ
સહકુંટુંબ
સ્વચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. -
"ચંદ્રવશી કૃરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર-"

પરીક્ષિત
યદુપતિ
ઘટોત્કચ
અભિમન્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) Talati Practice MCQ Part - 6 GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US