ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? તખ્તસિંહજી સયાજીરાવ ખંડેરાવ વિભાજી જામ તખ્તસિંહજી સયાજીરાવ ખંડેરાવ વિભાજી જામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખરોષ્ટી લિપી ભારતમાં કોણ લાવ્યા ? ઈરાનીઓ ઈજિપ્તીઓ મેસોડોનિયન મધ્ય એશિયાની જાતિઓ ઈરાનીઓ ઈજિપ્તીઓ મેસોડોનિયન મધ્ય એશિયાની જાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? મહાવીર સ્વામી નેમિનાથ આદિનાથ (ઋષભદેવ) શાંતિનાથ મહાવીર સ્વામી નેમિનાથ આદિનાથ (ઋષભદેવ) શાંતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ચરક ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી 2) સ્વદેશી મિત્ર મંડળ 3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 4) ઝંડા સત્યાગ્રહ A) નાગપુર B) મુંબઈ C) બંગાળ D) અમદાવાદ 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP