ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કીડી ક્રૂર શિકારીના જમણા પગે જોરથી કરડી' આ વાક્યમાંથી ક્રિયા વિશેષતા શોધો. જમણા ક્રૂર પગે જોરથી જમણા ક્રૂર પગે જોરથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધારાસભા’: આ શબ્દમાં કયો સમાસ થાય છે ? એકપણ નહિ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહિ એકપણ નહિ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પોતાનું એ નિંદતી ભાગ્ય બાલા, રોવા લાગી હાથ ઊંચા કરીને.’ - આ પંક્તિનો વૃત્ત નક્કી કરો. સ્ત્રગ્ઘરા એક પણ નહીં દોહરો શાલિની સ્ત્રગ્ઘરા એક પણ નહીં દોહરો શાલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરે - આ પંક્તિ છંદ જણાવો. શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? સંબંધ કર્તા સંપ્રદાન કરણ સંબંધ કર્તા સંપ્રદાન કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP