ભારતનો ઈતિહાસ (History of India) ચાણક્યનું સાચું નામ શું હતું ? કૌટિલ્ય વિશિષ્ટ રામતનું મિશ્રા વિષ્ણુ ગુપ્ત કૌટિલ્ય વિશિષ્ટ રામતનું મિશ્રા વિષ્ણુ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદ્દીન બખ્તિયારે કુતુબુદ્દીન ઐબક મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન બખ્તિયારે કુતુબુદ્દીન ઐબક મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહમદ ગઝની સાથે ક્યા ઈતિહાસકાર સંકળાયેલા હતા ? ફૈઝી ઈબ્નબતૂતા અબલરૂની ફિરદૌસ ફૈઝી ઈબ્નબતૂતા અબલરૂની ફિરદૌસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા ? શ્રીમતી નલ્લીસેન ગુપ્તા સરોજિની નાયડુ રાજકુમારી અમૃતકૌર શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી નલ્લીસેન ગુપ્તા સરોજિની નાયડુ રાજકુમારી અમૃતકૌર શ્રીમતી એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? સુરત હુગલી પોંડિચેરી મછલીપટૃનમ સુરત હુગલી પોંડિચેરી મછલીપટૃનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના યુદ્ધાભ્યાસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સૂર્ય કિરણ - નેપાળ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ શક્તિ - ફ્રાન્સ સૂર્ય કિરણ - નેપાળ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ શક્તિ - ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP