ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? આપેલ પૈકી એક પણ નહીં ખેડા સત્યાગ્રહ કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખિલાફત આંદોલન આપેલ પૈકી એક પણ નહીં ખેડા સત્યાગ્રહ કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખિલાફત આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ? બારડોલી દિલ્હી ચંપારણ ધરાસણા બારડોલી દિલ્હી ચંપારણ ધરાસણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લોમસ ઋષિની ગુફા' તરીકે જાણીતી ગુફા ક્યા આવેલી છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? કુતુબુદ્દીન જહાંગીર અહમદશાહ ઔરંગઝેબ કુતુબુદ્દીન જહાંગીર અહમદશાહ ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ? લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ મેટ્કોફ લોર્ડ એમહર્સ્ટ લોર્ડ કેનિંગ લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ મેટ્કોફ લોર્ડ એમહર્સ્ટ લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ? શ્રીમતી નેલી સેનગુપ્તા અરૂણા અસફ અલી શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ શ્રીમતી નેલી સેનગુપ્તા અરૂણા અસફ અલી શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP