ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? તારીખ-ઈ-ફિરોઝશાહી તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી બાબરનામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? કાલીબંગન મહેરગઢ કોટદિજી આમરી કાલીબંગન મહેરગઢ કોટદિજી આમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? ભિક્ષુ બુદ્ધ ધર્મ સંઘ ભિક્ષુ બુદ્ધ ધર્મ સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? બાબર મહમદ ગઝનવી બલ્બન અલાઉદ્દીન બાબર મહમદ ગઝનવી બલ્બન અલાઉદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? કાલિદાસ હરીસેના માઘ ભવભૂતી કાલિદાસ હરીસેના માઘ ભવભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સયુરઘલ' નો અર્થ શું થાય છે ? પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ભાડા રહીતની જમીન વારસાઈ જમીન વચેટિયાઓને અપાયેલી જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ભાડા રહીતની જમીન વારસાઈ જમીન વચેટિયાઓને અપાયેલી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP